速報APP / 教育 / Navodaya STD - 6 Entrance Exam Question

Navodaya STD - 6 Entrance Exam Question

價格:免費

更新日期:2019-07-06

檔案大小:9.6M

目前版本:1.0

版本需求:Android 4.4 以上版本

官方網站:mailto:help.skyindia@gmail.com

Email:http://skyindia.in/privacy_policy.html

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖1)-速報App

પ્રિય વિદ્યાર્થી મિત્રો,

નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. આ એપમાં આપ 5 પ્રશ્નપત્રોના સેટ મેળવશો દરેક પ્રશ્નપત્રના અંતે આપ આપનું પરિણામ પણ જાણી શકશો. પરીક્ષા ખંડમાં જતા પહેલા આપ આપની ક્ષમતાને ચકાસી શકશો.

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖2)-速報App

Structure :

- પ્રત્યેક પ્રશ્નપત્રની રચના નીચે મુજબ છે.

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖3)-速報App

- વિભાગ 1 : આકૃતિ પ્રશ્ન ક્રમાંક 1 થી 40 ના કુલ ગુણ 50

- વિભાગ 2 : ગણિત પ્રશ્ન ક્રમાંક 41 થી 60 ના કુલ ગુણ 25

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖4)-速報App

- વિભાગ 3 : ભાષા પ્રશ્ન ક્રમાંક 61 થી 80 ના કુલ ગુણ 25

- કુલ પ્રશ્ન સંખ્યા 80 અને સમય : 2:00 કલાક

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖5)-速報App

Features:

- પ્રત્યેક વિભાગ ના અંતે આપ આપના મેળવેલ ગુણ જોઈ શકશો.

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖6)-速報App

- સંપૂર્ણ પ્રશ્નપત્ર ના અંતે આપ 100 માંથી મેળવેલ ગુણ જોઈ શકશો.

- એપ એક વાર download કર્યા બાદ OFFLINE ઉપયોગ કરી શકશો.

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖7)-速報App

- એપમાં કોઈ પણ પ્રકારની જાહેરાતો આવશે નહિ.

Navodaya STD - 6 Entrance Exam Question Paper(圖8)-速報App